શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (06:02 IST)

મંગળવારે ક્યારે ન કરવું આ કામ, કર્જમાં ફંસાઈ જશો

દરેક માણસના જીવન પર ગ્રહ નો શુભ-અશુભ  પ્રભાવ હોય છે. તેના મુજબ જ તેમનો જીવન ચાલે છે .એ તેમના ભાગ્ય દ્બારા બંધાયેલો હોય છે, આ કોઈ વશની વાત નહી છે પણ તેમની ઈચ્છમુજબ તેમના જીવનને મોડી લે કે કે વગર ભાગ્ય કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરી લે. કાર્યને કરવાના સમયે અમારા સામે ઘણી વાર સમસ્યાઓ પણ આવે છે.  ગૂંચવણને કુંડળીના છટમા ઘરથી જોઈ શકાય છે. 
 
જન્મપત્રીમાં છ્ટમો ઘર રોગ, શત્રુ અને ઋણનો ગણાય છે જેનું કારક ગ્રહ મંગળ છે. છઠમો ભાવ જો નબળું હોય તો જાતકને રોગ અને દુશમનથી પરેશાની આવી શકે છે. 
 
શાસ્ત્રોમાં કહ્યું  છે કે જો કર્જના લેવડ-દેવડમાં કેટલીક વાતોનો ધ્યાન રખાય તો આ ભારથી બચી શકાય છે. 
 
મંગળવારે કર્જ ન લેવું , જો લેવું પડે તો બુધવારે કર્જ લેવું. 
 
આ પણ ધ્યાન રાખો કે સંક્રાતિ હોય અને વૃદ્ધિ યોગ હોય કે હસ્ત નક્ષત્ર ત્યારે કર્જ ન લેવું. ઋણની હપ્તાને મંગળવારના દિવસે ચૂકવવૌં. આવું કરવાથી કર્જ જલ્દી સમાપ્ત થઈ જાય છે. 
 
કોઈ પણ મહીનાની કૃષ્ણપક્ષની તિથિ શુક્લપક્ષની 2 3 4 5 6 7 8 10 11 12 12 પૂર્ણિમા અને મંગળવારના 
દિવસે ઉધાર દેવું અને બુધવારે કર્જ લેવું.  
 
શું તમે કર્જમાં ડૂબ્યા છો કે કર્જ ભુગતાન નહી કરી શકી રહ્યા યો મંગળવારે રાશિ મુજબ આ કરો ખાસ ઉપાય 
મેષ- નહાતા પહેલા પાણીમાં કેટલીક ટીંપા મધ મિક્સ કરીને નહાવું અને ફઈથી આશીર્વાદ લો. 
વૃષ- નહાવાના પાણીમાં થોડી ટીંપા દૂધ અને ગંગા જળ મિક્સ કરી સ્નાન કરવું અને તમારી પત્નીને ખુશ રાખો. 
મિથુન - નહાવાના પાણીમાં થોડી ટીંપા ગુલાબ જળ મિક્સ કરી  સ્નાન કરવું અને ગોળનો દાન કરો. 
કર્ક - નહાવાના પાણીમાં પીળી સરસવ મિક્સ કરી સ્નાન કરવું અને ચણાની દાળ દાન કરો.  
સિંહ- નહાવાના પાણીમાં કાળા તલ મિક્સ કરી સ્નાન કરવું અને આખી ઉડદની દાળ દાન કરો.  
કન્યા- નહાવાના પાણીમાં વરિયાળી મિક્સ કરી સ્નાન કરવું અને કુલ્થીની દાળ દાન કરો. 
તુલા- નહાવાના પાણીમાં પીળા ફૂળ મિક્સ કરી સ્નાન કરવું અને પીળા ચોખા દાન કરો. 
વૃશ્ચિક -નહાવાના પાણીમાં હીંગ મિક્સ કરી સ્નાન કરવું અને લાલ મસૂરની દાળ દાન કરો. 
ધનુ - નહાવાના પાણીમાં દહીં મિક્સ કરી સ્નાન કરવું અને આખા ચોખા દાન કરો . 
મકર - નહાવાના પાણીમાં લીલી ઈલાયચી મિક્સ કરી સ્નાન કરવું અને આખા મગની દાળ દાન કરવી. 
કુંભ - નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવું અને ખાંડનો દાન કરો. 
મીન - નહાવાના પાણીમાં કેસર મિક્સ કરી સ્નાન કરવું અને ઘઉંનો દાન કરો.