મંગળવારે કરશો આ ઉપાય તો હનુમાનજી કરશે બેડો પાર

hanuman
Last Modified મંગળવાર, 27 નવેમ્બર 2018 (16:58 IST)

મંગળવારના ટોટકા વિશેષ ફળ પ્રદાન કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ દેવતાની વિશેષ પૂજાનો દિવસ છે. જીવન સાથે જોડાયેલ બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકા મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવી છે.


આ પણ વાંચો :