રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (14:55 IST)

Promise Day 2019- જો વાદા કિયા વો નિભાના પડેગા

વાદા કરલે સાજના, તેરે બિન મે ન રહું મેરે બિન તૂ ન રહે હોકે જુદા .. યે વાદા રહા.. બોલીવુડના ફિલ્મી ગીતમાં 
પ્રેમ કસમે, વાદા અને વફા ન જાણીએ કેટલે વાત કરાય છે. દરેક પ્રેમીના દિલની ઈચ્છા હોય છે કે જો તે તેમના 
મહબૂબની સાથે જીવનભર જીવવાની કસલ ખાઈએ તો તેને નિભાવવી પણ. 
 
પ્યારના મૌસમના 5મો દિવસને "પ્રોમિસ ડે"ના રૂપમાં ઉજવાય છે. વેલેંટાઈન વીકના પસાર થતા દિવસમાં પ્યારના દીવાના એક પરીક્ષા પાર કરી આવતી પરીક્ષા આપવાની તૈયારીમાં જુટી જાય છે કારણકે તેને ખબર છે કે જો વેલેંટાઈન વીકના સમયે પ્યાર પરવાન ચઢી ગયું તો ઠીક નહી તો તેને ફરીથી એક વર્ષની રાહ જોઈ પડશે. આ ખાસ દિવસો માટે. યુવાઓમાં તો પહેલાથી પહેલા વેલેંટાઈન વીકના દરેક દિવસ ઉજવવાનો ક્રેજ છે પણ હવે તો મોટા લોકો પણ પ્યારની મહત્વવવાતાને સ્વીકાર કરી લીધું છે કારણકે પ્યાર માત્ર પ્રેમીઓ માટે જ નહી પણ આ તો દરેક તે રિશ્તા માટે છે જેના અમે દિલથી સમ્માન કરીએ છે. 
 
આ ખાસ દિવસ પર એક બીજાથી પ્રામિસ લેતા કે આપીએ છે, જેને તે જીવન ભર નિભાવે છે. પ્રામિસ ડે પર તમે તમારા પાર્ટનરથી હમેશા સાથે રહેવાના વાદા તો કરશો પણ તે સિવાય પણ તમારા પ્યારને મજબૂત કરવા માટે તમે કેટલાક વાદા કરવા પડશે. 
 
આ પ્રામિસ ડે પર વાદા કરીએ કે તમે જે માણસને પ્યાર કરો છો, તેને હમેશા ડિસ્ટર્બ કરશો, જ્યારે જરૂરત હશે તો સૌથી પહેલા તેની પાસે જઈશ અને તેમનાથી દરેક સુખ દુખ શેયર કરશે. તમે તેને બેબી કે  ક્યૂટ નહી બોલાવતા હોય પણ પબ્લિકમાં તમે તેને પ્રેમથી ગળા ભેટતા નહી ઝિઝકશો પ્રોમિસ ડે પર એક વાદા કરીએ કે તમારી ઉમ્ર વધવાની સાથે પ્યાર વૃદ્ધ નહી પણ યુવા થઈ જશે.