Webdunia - Bharat's app for daily news and videos

Install App

Relationship tips- આ રીતે સમજો પ્રેમીનો ઇશારો

Updated: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (18:27 IST)
Love tips - આ યુનિવર્સલ એક્સપેટ્ડ છે કે મહિલાઓને સમજવું મુશ્કેલ છે . મહિલાઓ  હમેશા વાતો કરતી રહે છે , પણ જ્યારે એમની ભાવનાઓ અને ઈનર ફીલિંગની વાત આવે છે તો એ શબ્દોથી જગ્યા નૉન વર્બલ કમ્યૂનિસ્કેશન એટલે કે ઈશારોના ઉપયોગ કરે છે . એ સમયે પુરૂષોને આ મિસ્ટ્રીને સમજ્વું ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે. તે સમયે  મહિલાઓના બૉડી લેંગ્વેજના કેટલાક સાઈનને જાણવું જરૂરી છે જે જણાવે છે કે એ સમયે એ મૂડમાં છે અને શારીરિક સંબંધ માટે તૈયાર છે. 
 
1. બાજુઓના ઈશારા- Hug  જો પાર્ટનરને આગોશમાં લેવાની જગ્યા મહિલા એમની બાજુઓને શરીરના બહુ પાસે રાખે છે તો પુરૂષોને સમજવું જોઈએ કે પાર્ટનરનું મન કઈક કહે છે. આ સિવાય જો મહિલાઓના હાથ માથા પર તમારા માથા પર કે તમારા છાતી પર છે તો એ પણ આ વાત ના સંકેત છે કે એ તમારા સાથે કંમફર્ટેબલ અનુભવ કરી રહી છે અને પોતાને રોકવા નહી ઈચ્છતી.. 
 
2. તેજીથી શ્વાસ લેવું- આ ઈશારા જણાવે છે કે બનાવટી થવું મુશેકેલ છે કારણ કે શરીર ઉત્તેજિત હોય છે અને શ્વાસ પોતે તેજ થઈ જાય છે એનું અર્થ છે કે પોતાને કંટ્રોલ કરે શકતી નથી અને શારીરિક સંબંધ માટે તૈયાર છે . જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર હોય છે તો ધદકનો તેજ થઈ જાય છે . આ પન સંકેત છે કે તમે શારીરિક સંબંધ માટે તૈયાર થઈ જાઓ. 
 
3. તાલમેલ બેસાડવું - સારા શારીરિક સંબંધના એક સીક્રેટ આ પણ છે કે સ્સ ખૂબ સમકાલિન એ ટલે કે સ્રિકસાઈજડ હોય છે. આથી  જો તમારા પાર્ટનર તમને મૂવ્સને મેચ કરી રહી છે કે અને તમારા સાથે તાલમેલ બેસાવી રહી છે તો આગળ વધવા માટે આથી સારી કોઈ સમય નથી થઈ શકે છે. 
 
4. પાર્ટનરને નજીક આવવું- જો પાર્ટનર તમને પ્યારથી બાહોમાં લેવાની કોશિશ કરે અને નજીક આવે તો આ પણ સંકેત છે કે એ તમને ઈંવાઈટ કરી રહી છે.
 
5. આ સિવાય હાથ પગને મોડવું કે એમનુ હાથ એમના પર રાખવું પણ આ સંકેત જણાવે છે. 

વધુ જુઓ..

ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી: અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં Red Alert, 9 જિલ્લામાં શાળા-કોલેજો બંધ

અમદાવાદ, વડોદરા અને નવસારીમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મોટો નિર્ણય: શૈક્ષણિક સંસ્થાઓ બંધ, કલેક્ટર્સને વિશેષ સત્તા આપી તંત્ર સજ્જ

PM Modi ના વિરુદ્ધ જંતર મંતર પર અશ્લીલ ટિપ્પણી મામલામાં મોટી કાર્યવાહી, યુવતી પર FIR નોંઘાઈ

iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે, જેમાં મોટી બેટરી, 2nm ચિપ અને DSLR જેવા કેમેરાની અફવાઓ છે.

આંજિક્ય રહાણેએ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યુ એલાન

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments