Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

Updated: શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 (09:11 IST)
Happy Rose Day
Rose Day ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો શરૂ થતાં જ યુગલો લવ વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. પ્રથમ દિવસે, કપલ તેમના જીવનસાથીને ગુલાબ આપીને તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. કારણ કે ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રેમ વ્યક્ત કરવા માટે ગુલાબ કેમ આપવામાં આવે છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ. આજે આ લેખમાં અમે તમને તેની પાછળના ઈતિહાસ અને મહત્વ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ALSO READ: Rose Day 2026- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી
 

રોઝ ડેનો ઇતિહાસ Rose Day 2026 History
 

રોઝ ડે કેવી રીતે શરૂ થયો તે વિશે તમને ઘણી પ્રકારની માહિતી જોવા મળશે. એવું માનવામાં આવે છે કે રોઝ ડેનો ઇતિહાસ મુઘલ કાળનો છે. એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંકને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા અને તેમના પતિ તેમની બેગમને ખુશ કરવા માટે દરરોજ ટનબંધ ફૂલો મોકલતા હતા. આનાથી નૂરજહાં ખૂબ જ ખુશ થતી હતી.
 
આ સિવાય એવું પણ કહેવાય છે કે રાણી વિક્ટોરિયાના સમયમાં લોકોએ એકબીજાને પ્રભાવિત કરવા માટે ફૂલ આપવાનું શરૂ કર્યું હતું. આ રીતે આ પ્રથા ધીમે ધીમે યુગલોમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું. એવું કહેવાય છે કે ત્યારથી પ્રેમી યુગલોમાં દરરોજ આપવાની પરંપરા શરૂ થઈ.
 

રોઝ ડે શા માટે  ઉજવાય છે ?

 
રોઝ ડે ખાસ કરીને કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, આ દિવસે તમે તમારા પ્રેમને અલગ રીતે વ્યક્ત કરો છો. લવબર્ડ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ તમને માર્કેટમાં પણ મળશે ખાસ પ્રસંગોએ રંગબેરંગી ગુલાબના ફૂલો જોવા મળે છે.

 રોઝ ડેનો ઇતિહાસ
 

ગુલાબના ફૂલનો સંબંધ સદીઓ જૂનો છે, પરંતુ 'રોઝ ડે' ની લોકપ્રિયતા પાછળ કેટલાક મુખ્ય તથ્યો છે:
• રોમન સંસ્કૃતિ: પ્રાચીન રોમમાં ગુલાબને પ્રેમ અને સુંદરતાની દેવી 'વિનસ' (Venus) નું પ્રતીક માનવામાં આવતું હતું. તે સમયથી જ ગુલાબનો ઉપયોગ લાગણીઓ વ્યક્ત કરવા માટે થતો આવ્યો છે.
• મહારાણી વિક્ટોરિયાનો યુગ: ૧૯મી સદીમાં વિક્ટોરિયન યુગ દરમિયાન, શબ્દો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી મુશ્કેલ હતી, તેથી લોકો ફૂલો દ્વારા એકબીજાને સંદેશા મોકલતા હતા. આ પ્રથાને 'ફ્લોરિયોગ્રાફી' (Floriography) કહેવામાં આવતી. જેમાં ગુલાબ સૌથી લોકપ્રિય હતું.
• મુગલ કાળ (ભારત): ભારતમાં મુગલ બાદશાહ જહાંગીર અને નૂરજહાંના કિસ્સાઓમાં પણ ગુલાબનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે જહાંગીર નૂરજહાંને ખુશ કરવા માટે દરરોજ ટનબંધ તાજા ગુલાબ તેના મહેલમાં મોકલતા હતા.
 

ગુલાબના વિવિધ રંગોનો અર્થ 

 
રોઝ ડે પર માત્ર લાલ જ નહીં, પણ અલગ-અલગ રંગના ગુલાબ આપીને અલગ લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે:
 

ગુલાબનો રંગ શું સૂચવે છે?
 

લાલ (Red) પ્રેમ, રોમાન્સ અને ઉત્સાહ
પીળું (Yellow) મિત્રતા અને નવી શરૂઆત
ગુલાબી (Pink) કૃતજ્ઞતા, સન્માન અને સ્વીકૃતિ
સફેદ (White) શાંતિ, શુદ્ધતા અને માફી
નારંગી (Orange) ઈચ્છા, ગર્વ અને ઉત્સાહ

વધુ જુઓ..

ગ્રીન કાર્ડને લઈને અમેરિકાએ આપ્યો મોટો ફટકો, ઇન્ફોસિસ અને અન્ય આઠ કંપનીઓને કાયમી શ્રમ પ્રમાણપત્ર કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

પુતિનના 74મા બર્થડે પર યૂક્રેન તરફથી મોતની ભેટ, મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 32 લોકોનો ગયો જીવ, ગેસ પાઈપલાઈન પણ થઈ બરબાદ

શ્રીલંકાના કપ્તાને અચાનક છોડી ટેસ્ટ ટીમની કપ્તાની, ધનંજય ડીસિલ્વા જાન્યુઆરી 2024 મા જ બન્યો હતો કપ્તાન

"આ જે તારો ફોન મે ચોરી કર્યો છે, તેનો પાસવર્ડ આપી દે", ચોરે યુવતી પાસે કરી વિચિત્ર ડિમાંડ

Porbandar Crime : સગીર દીકરી પર લાલચ-ધમકી આપી 6 વર્ષ આચર્યું દુષ્કર્મ, આરોપી પિતા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

આગળનો લેખ
Show comments