Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફળતા મેળવવા અને ભાગ્ય ચમકાવવા તમારા ઘરમાં લગાવો આ 7 છોડ

બુધવાર, 31 મે 2023 (18:00 IST)
છોડ ઘરનુ વાતાવરણ શુદ્ધ કરે છે. પણ કેટલાક છોડ એવા પણ છે જે પર્યાવરણ સાથે તમારા ભાગ્યને ચમકાવાઅમાં પણ મદદ કરે છે.  વાસ્તુ મુજબ કેટલાક છોડ એવા છે જે આપણા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવવામાં મદદ કરે છે. આ છોડ  આપણી આર્થિક પરેશાનીઓ દૂર કરવાની સાથે જ આપણા સ્વાસ્થ્ય અને બાળકોના આવનારા ભવિષ્ય માટે પણ લાભકારી હોય છે.  આવો નાખીએ એક નજર આ જ ખાસ છોડ પર... 
 
આ વર્ષે મકર સંક્રાંતિ બુધવાર, 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. મકરસંક્રાતિના દિવસે તલનુ દાન કે તલથી બનેલ સામગ્રી ગ્રહણ કરવાથી કષ્ટાકરી ગ્રહોથી છુટકારો મળે છે. ગંગા સ્નાનને મોક્ષનો રસ્તો માનવામાં આવે છે.  તેથી આ દિવસે લોકો સ્નાન અને દાન કરે છે.. આ દિવસે કેટલાક  કાર્ય એવા છે જે ન કરવા જોઈએ આવો જાણીએ તેના વિશે 
 
દાડમનુ ઝાડ - જે ઘરમાં દાડમનુ ઝાડ હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે.  દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સમાજમાં માન સન્માન વધે છે. 
 
હળદરનો છોડ -  આ છોડ તમારા ઘરને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે. જે ઘરના આંગણમાં હળદરનો છોડ લાગેલો હોય છે એ ઘરના લોકો માનસિક અને શારેરિક રૂપે ખૂબ મજબૂત હોય છે. 
 
કૃષ્ણકાંતા - કૃષ્ણકંતાના ફુલ લક્ષ્મીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ પણ તમારા ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.  સાથે જ તેની સુગંધ ઘરને હંમેશા મહેકાવી રાખે છે. 
 
નારિયળનુ ઝાડ - ઊંચાઈ માટે જાણીતુ નારિયળનુ ઝાડ તમારા માન-સન્માનમાં પણ ખૂબ વધારો કરે છે.  જે ઘરમાં
નારિયળનુ ઝાડ હોય છે એ ઘરના લોકો જે કામની પણ શરૂઆત કરે છે તેમા તેમને સફળત મળે છે 
 
આસોપાલવનુ ઝાડ - આસોપાલવનુ ઝાડ બાળકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે.  વાસ્તુ મુજબ માન્યતા છે કે જે ઘરમાં આસોપાલવનુ વૃક્ષ હોય છે ત્યાના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય છે. 
 
આમળાનો છોડ - જે રીતે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ શુદ્ધ માનવામાં આવે છે એ જ રીતે આમળાનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિનુ સ્વાસ્થ્ય હંમેશા સારુ બન્યુ રહે છે. 
 
ગલગોટાનો છોડ - ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી તમારો ગુરૂ મજબૂત થાય છે જે તમારા વૈવાહિક જીવનને વધુ ખુશહાલ બનાવવામાં મદદ કરે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

New Labour Code Rule- 1 કલાક કામ માટે 2 કલાકનો પગાર! કડક ઓવરટાઇમ નિયમો લાગુ, વધુ જાણો

શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, એચસીએલટેક અને સિપ્લાના શેર ઘટ્યા.

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બદલવાની તૈયારી? હાર્દિક પંડ્યાના સ્થાને આ 3 ખેલાડીઓ છે રેસમાં સૌથી આગળ

શું સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? આજે નવી બિહાર સરકાર માટે ફ્લોર ટેસ્ટ છે. જાણો શું થાય છે અને શા માટે તેની જરૂર છે.

આગળનો લેખ
Show comments