suvichar
✕

Yoga for beauty- ચેહરા પર કરચલીઓથી છુટકારો મેળવવા માટે કરો આ યોગ ચેહરો દેખાશે સુંદર

Updated: શુક્રવાર, 15 માર્ચ 2024 (15:32 IST)
Yoga for beauty-આ યોગ તમારા માથા પર થઈ રહ્યા રિંકલ્સને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. જો તમે રિંકલ ફ્રી માથુ મેળવવા ઈચ્છો છો તો તમને સતત માથાને સ્મૂદ રાખવા વાળા યોગ કરવા પડશે તમારા માથાના મુખ્ય બિંદુઓ પર સ્ટ્રેસને દૂર કરી કમ કરે છે. આ બૉટાક્સ ઈંજેકશનનો એક સારુ વિકલ્પ છે. 
 
વિધિ- આ યોગ કરવા માટે તમે તમારા હાથ માથા પર રાખો. તમારા માથામે તમારી આંગળીથી હળવુ દબાવી અને પછી તમારી આઈબ્રોને થોડુ ઉઅપર કરો અને પછી છોડી દો તેને 5 વાર રિપીટ કરો. 
 
જીરાફ નેક - આ એક્સસાઈજ ગરદનની મસલ્સને ટોન કરે છે સને સાથે જ સાથે કસાવ પણ કરે છે. 
 
વિધિ- આ યોગ કરવા માટે તમે એક સાદડી અથવા ખુરશી પર બેસી જાઓ અને રિલેક્સ કરો. પછી તમારી ચીનને ઉપરની તરફ ઉઠાવો. તમને તમારા જબડાના નીચેના ભાગમાં સ્વચ્છ અહેસા જરૂરી છે. માથાને નીચે કરો અને પછી ફરીથી 5 વાર રિપીટ કરો. 
 
ચિક લિફ્ટ - આ યોગ ગળામાં થઈ રહી કરચલીઓને ઓછુ કરવામાં તમારી મદદ કરશે. જે મહિલાઓ ગાળની ચરબીથી પરેશાન છે તેના માટે ચિક લિફ્ટ એક સારુ સ્પેશલ એક્સસાઈઝ હોય છે. આ ફિલર્સ અને ગલાના મસલ્સ માટે એક સારુ વિકલ્પ હોય છે. ફાઈન-લાઈંસને તેની મદદથી રોકી શકાય છે અને તમારી ડબલ ચિનને મજબૂત કરી શકાય છે. 

Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

રિસર્ચ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2035 સુધી મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ રહેશે, ઈસ્લામ સૌથી મોટો ધર્મ હશે

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

અમદાવાદમાં માર્ગ અકસ્માતો પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં: ફરીથી શરૂ થશે સ્થળ પર દંડ અને સીસીટીવી નજર

ક્વાડ સ્ટેજ પર, પીએમ મોદીએ નીચે ઝૂકીને જમીન પરથી ત્રિરંગાનું પ્રતીક ઉપાડ્યું અને..., લોકોએ કહ્યું- 'એક જ હૃદય છે, તમે કેટલી વાર જીતશો?'

પિતાએ પોતાના બંને માસૂમ બાળકોને નહેરમાં ફેક્યા, ચોકલેટ અને વડાપાવની આપી હતી લાલચ

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments