શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:17 IST)

Yoga Tips- યોગ કરવાથી પહેલા કૉફી કે ચા પીવી જોઈએ કે નહી

Tea or Coffee before Yoga
Tea or Coffee before Yoga- જેમ કે અમે બધા જાણીએ છે કે શાસ્ત્રોમાં કહ્યુ છે કે સૌથી પહેલા ઉઠીને પાણી પીવુ જોઈએ અને તે પછી નિત્યક્રિયાથી સંપન્ન કરીને યોગ કરવો જોઈએ. યોગથી પહેલા કોઈ પણ પ્રકારની ચા કે કૉફીનો સેવન ન કરવો જોઈએ. પણ આજના સમયમાં ઘણા લોકોએવા છે જેને સવાર વગર કૉફી કે ચા નથી થાય છે. તો એવા લોકોને યોગથી પહેલા ઉંઘ ખોલવા માટે કઈ વસ્તુઓનો સેવન કરવુ સારુ છે આવો જાણીએ છે.

જો તમે ચા પીધા પછી લગભગ એક કલાક વર્કઆઉટ કરશો તો કોઈ સમસ્યા નહીં થાય. જો તમે બને તેટલું ફિટ રહેવા માંગતા હોવ તો વર્કઆઉટ પહેલા ચા ન પીવો પરંતુ કંઈક હેલ્ધી ખાઓ. જેથી તેની અસર તમારા શરીર પર દેખાય
 
સવારે ઉઠ્યા પછી ગ્રીન ટીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સાથે જ તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે જેઓ પ્રયાસ કરી રહ્યા છે તેઓ યોગ પહેલા તેનું સેવન કરી શકે છે.
 
બ્લેક કોફી
સાથે જ બ્લેક કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં, ઊંઘ ખોલવા માટેटेअ  તે વધુ સારું છે પરંતુ યોગ કરતા પહેલા તેનું સેવન કરવું કોઈપણ રીતે ફાયદાકારક નથી.

Edited By-Monica Sahu