મંગળવારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવા મોટર વિહિકલ ઍક્ટની જોગવાઈઓને સ્વીકારી છે, જે 16મી સપ્ટેંબરથી લાગુ થશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં દંડની જોગવાઈઓને ઘટાડીને લાગુ કરી છે. રાજ્યમાં લાગુ થયેલી નવી જોગવાઈઓ બાદ દંડની રકમ અગાઉ કરતાં બેથી પાંચ ગણી વધી જશે. જો,...