Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયોતિષ નિયમ - સપ્તાહના આ દિવસોમાં ભૂલીને પણ ના લેવું કર્જ

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (15:51 IST)
આજના સમયેમાં કર્જ લેવું  સામાન્ય વાઅ છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કર્જ લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આ વો જાણી તે નિયમો 
વિશે 
સોમવારે- જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કર્જ લેકા અને આપવાનો દિવસ સારું ગણાય છે. 
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. 
બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે. 
ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે. 
શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. 
શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. 
રવિવાર- આ દિવસે કર્જ લેવું  અને આપવું બન્ને શુભ નહી હોય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

1 નવેમ્બરથી આ સૈનિકોને મળશે આજીવન મફત રેલ મુસાફરીની સુવિધા, જાણો કોને મળશે લાભ

સોનાની આયાતમાં 58 ટકાનો ભારે ઘટાડો, ચાંદીની આયાત 127 ટકા વધી

"મારું એક સ્વપ્ન છે...": એક પાકિસ્તાની વ્યક્તિની અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવાની ઇચ્છા વાયરલ થઈ રહી છે, જેમાં યુઝર્સ કહી રહ્યા છે, "તમારું સ્વાગત છે."

સોના અને ચાંદીના ભાવમાં વધારો, બુધવારના નવીનતમ ભાવ જાણો

દારૂ માટે પૈસા માંગી રહેલા યુવકે પિતાની કુહાડી મારીને કરી હત્યા, માતાને કરી ઘાયલ

આગળનો લેખ
Show comments