રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : સોમવાર, 8 એપ્રિલ 2019 (11:57 IST)

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ જણાવીશુ  જેની મદદથી તમે આંગળી જોઈને તમારી માટે યોગ્ય છોકરી પસંદ  કરી શકો છો
 
- જે છોકરીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે, એ પોતે તો ભાગ્યશાળી હોય જ છે, તેમના પતિ માટે પણ સૌભાગ્ય લાવે છે. 
 
- જે છોકરીઓની આંગળી ચિકણી, સીધી અને ગાંઠ વગરની હોય છે તે તેમના પતિ અને પરિવાર માટે લકી સિદ્ધ હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીના આગળનો ભાગ પાતળો હોય છે અને બધા વેઢા એક સમાન હોય છે, તેમની મેરિડ લાઈફ બહુ સારી વીતે છે. 
 
- જાડી આંગળીવાળી છોકરીઓ ખર્ચાળ હોય છે. તેમનુ ભવિષ્ય પણ મુશ્કેલીઓથી ભરેલું હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીની વચ્ચે ખાલી જગ્યા જોવા મળે છે તે છોકરીઓનું ભાગ્ય ન તો ખરાબ હોય છે, કે ન તો વધારે સારું હોય છે. એ જીવનભર એક જેવી જ લાઈફ પસાર કરે છે. 
 
- જે છોકરીની હથેળી પાછળ વાળ હોય છે, તે છોકરીનું પરિણીત જીવન ખૂબ મુશ્કેલીઓ ભરેલું પસાર થાય છે.