સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના સ્વભાવને જાણવું દરેક કોઈના બસની વાત નહી હોય. પણ જ્યારે વાત જીવનભરના રિશ્તા નિભાવવાની આવે તો તે જરૂરી થઈ જાય છે. હવે તે સમયે માણસને સમજાતું નહી કે જીવભરનો ફેસલો થોડા ક્ષણમાં કોઈને જોઈને કેવી રીતે કરી લેવાય. અને આ બધુ અને બહુ સારી રીતે જાણે છે. કે જલ્દીમાં કે પછી વગર વિચાર્યા કરેલ ફેસલા ઘણી વાર જીવનભરની સજા બની જાય છે. 
ખાસકરીને જ્યારે વાત પતિ-પત્નીના રિશ્તાની આવે છે તો ચિંતાની વાત છે મનમાં દરેક માણસ આ જ ડર બન્યું રહે છે કે ન જાણે તેનો પાર્ટનર તેને સમજશે કે નહી? 
 
તેનું માન કરશે કે નહી ? તેને ખુશ રાખશે કે નહી અને ન જાણે શું-શું.!! 
 
હવે પગની આંગળી જણાવશે કે પરિ અને પત્નીમાં કોનો હુક્મ ચાલશે 
 
જો કોઈ છોકરા કે છોકરીના પગના અંગૂઠાના પાસવાળી આંગળી અંગૂઠાથી મોટી છે તો એ માણસ હમેશા સામે વાળા પર ભારે પડે છે. ત્યારે બન્ને પાર્ટનર્સમાંથી હમેશા માત્ર તેની જ ચાલશે. 
 
હા એવા લોકોમાં એક ખાસિયત હોય છે કે એ લોકો દરેક કામને ખૂબ જુદા રીતે કરવું પસંદ કરે છે. 
જે લોકોના અંગૂઠાની પાસવાળી આંગળી મોટી હોય છે. એ હમેશા ઘર, પરિવાર અને સમાજને પોતાની રીતે ચલાવા ઈચ્છે છે અને જો કોઈ આવું ન કરે તો તેને ગુસ્સો આવી જાય છે. 
 
જો પતિ અને પત્ની બન્નેના અંગૂઠાની પાસવાળી આંગળી મોટી છે તો સમજી લો કે જીવનમાં હમેશા મહાભારત જ ચાલતી રહેશે. એટલે એ તેમનામાં હમેશા મતભેદ થતું રહેશે.