Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 25/06/2018

સોમવાર, 25 જૂન 2018 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
 
 
તારીખ 25ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિની અંદર અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે પાણી પોતાનો રસ્તો ખુદ બનાવી લે છે એ જ  રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરીને તમારી મંઝીલ મેળવવામાં સફળ રહો છો. તમે પૈની નજરના છો. કોઈના મનની વત તરત જ સમજવાની તમારી અંદર ક્ષમતા હોય છે. 
 
શુભ તારીખ  : 7,  16,  25 
 
શુભ અંક : 7,  16,  25,  34 
 
શુભ વર્ષ : 2014,  2018,  2023
 
ઈષ્ટ દેવ :  ભગવાન શિવ અને વિષ્ણુ 
 
શુભ રંગ : સફેદ-પિંક-જાંબલી-મરૂણ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 7નો સ્વામી કેતુ છે અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. કેતુ જે ગ્રહ સાથે રહે છે એના જેવો જ પ્રભાવ આપે છે. તેથી તમારા કાર્યમાં તેજીનું વાતાવરણ રહેશે. તમારા દરેક લાગશો તો જ સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગની મદદ મળશે. નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સુખકારી રહેશે. નવીન કાર્ય-યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં પતાકા ચઢાવો.  
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટૈગોર 
- અટલબિહારી વાજપેયી 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડૈની ડેંજોપા 
 

 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

આગળનો લેખ
Show comments