Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલિવૂડના પંજાબી સિંગર કિંગ બલજિતસિંહનું ‘નચના સોંગ આલ્બમ’ લોન્ચ થયું

Updated: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:53 IST)
પોલીવૂડ સિનેમાના મ્યુઝિક લેબલ હેઠળ બોલિવૂડના જાણિતા અને પંજાબી સિંગર કિંગ બલજિતસિંહનું ‘નચના’ આલ્બમ રિલિઝ થયું છે. આ સોંગ આલ્બમ પેપ્પી ડાન્સ સાથે યુવાનો અને વૃદ્ધોને પસંદ પડે તેવા સંગીત સાથે લોન્ચ કરાયું છે. આ મ્યુઝિક વિડિયોને મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વિડિયો આલ્બમના ગીતોને ખુદ બલજિતસિંહે ગાયા છે અને લખ્યાં પણ છે. તેઓ બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં લાઈવ પરફોર્મ કરવા માટે જાણિતા છે. આ વિડિયોને પ્રેમ ધમિજા, રાકેશ આહૂજા, વિવેક ગુપ્તાએ પ્રોડ્યુસ કર્યો છે. આ આલ્બમમાં સંગીત સ્ટિરિયો સિંગ્ઝ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે વિડિયોના ડિરેક્ટર શિવ મલ્હોત્રા છે. બલજિતસિંહનો અપકમિંગ પ્રોજેક્ટ એક પંજાબી ફિલ્મ છે. જેનું નામ ધી પંજાબ દી છે. તેઓ વિશ્વના દેશોમાં ભાંગરાનો કાર્યક્રમ આપવા માટે પણ જાણિતા છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments