Daily Horoscope
✕

ઈમરાન હાશમીની નવી હીરોઈન ક્રિસ્ટલ ડિસૂજાનો બોલ્ડ અંદાજ

Updated: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (17:02 IST)
ટીવીની બોલ્ડ અને સુંદર એકટ્ર્સ ક્રિસ્ટલ ડિસૂજા આ દિવસો તેમના બૉલીવુડ ડેબ્યૂના કારણે ચર્ચામાં બની છે. ક્રિસ્ટલ જલ્દી જ અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમીની સાથે ચેહરામાં નજર આવશે. 
Photo : Instagram
તેમજ આ દિવસો સોશિયલ મીડિયા પર ક્રિસ્ટલ ડિસૂજાની ગોવામાં વેકેશન એંજાય કરતા હૉટ અને સિજલિંગ ફોટા તીવ્રતાથી વાયરલ થઈ રહી છે. 
Photo : Instagram
ક્રિસ્ટલ ડિસૂજા ખૂબ હૉટ અંદાજમાં સ્વિમિંગ પુલ કાંથે પોજ આપતી નજર આવી રહી છે. ફેંસને તેમનો આ બોલ્ડ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યું છે. 
જણાવીએ કે ક્રિસ્ટલએ તેમના કરિયરની શરૂઆત ટીવી ઈંડસ્ટ્રીથી કરી છે. તેને ઘણા બધા ટીવે સીરીયલમાં કામ કર્યુ છે. ક્રિસ્ટલએ ઓળખ સીરિયલ એક હજારોમાં મેરી બેહનાથી મળી હતી.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

નવરાત્રી દરમિયાન માતા દેવીને કયા ફળો ન ચઢાવવા જોઈએ? પ્રસાદ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અહીં જાણો.

નવરાત્રીના ઉપવાસ માટે ઘરે રાજગીરાના લાડુ કેવી રીતે બનાવશો

આગળનો લેખ
Show comments