બ્લેક કલરની ડ્રેસમાં મૌની રૉયનો બોલ્ડ અંદાજ, વાયરલ થઈ રહી આ ફોટા

Photo : Instagram
Last Modified ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (17:02 IST)
ટીવીથી બૉલીવુડમાં ધમાકેદાર એંટ્રી કરનારી એક્ટ્રેસ મૌની રૉયએ તેમની દમદાર એક્ટિંગ અને હૉટ અંદાજને લઈને હમેશા ચર્ચામાં બની રહે છે.
Photo : Instagram
મૌની રૉય આ દિવસો તેમની મિત્રની સાથે ગોવામાં વેકેશનના મજા લઈ રહી છે.
મૌનીએ ગોવાથી તેમની કેટલીક ખૂબ હૉટ અને બોલ્ડ ફોટા ફેંસની સાથે સોશિયલ મીડિયા પર શેયર કરી છે.
બંગાળી બાલા મૌની રૉય બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે. મૌનીએ ડેમી બાઈ ગ્રેબિએલાની લોકપ્રિય જોફિયા ડ્રેસ પહેરી છે અને
તેમાં ઑલિવ બ્લેક ટાઈ અને લો બેકની સાથે ડાઈ ફ્રંટ રશિંગ ડિજાઈન કરી છે.
મૌની રૉય એ આ ફોટાને શેયર કરતા કેપ્શન લખ્યુ 'Favourite place today'
મૌની રૉય તાજેતરમાં જ રાજકુમાર રાવની સાથે ફિલ્મ મેડ ઈન ચાઈનામાં જોવાઈ હતી. તે જ્લ્દી જ રણબીર આલિયા અને અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ બ્રહાસ્ત્રમાં નજર આવશે.
Photo : Instagramઆ પણ વાંચો :