બ્લેક આઉટફિટમાં મૌની રૉયનો મસ્ત મસ્ત અંદાજ, ફોટા વાયરલ

Photo : Instagram
Last Updated: બુધવાર, 9 ઑક્ટોબર 2019 (12:52 IST)
ટીવીથી
બૉલીવુડમાં એંટ્રી કરનારી મૌની રૉય આ દિવસો ફિલ્મ મેડ ઈન ચાઈનાને લઈને ચર્ચામાં છે. ફિલ્મોની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. મૌની રૉયએ ઈંસ્ટાગ્રામ પર તેમની એક પછી એક હૉટ અને સેક્સી ફોટા શેયર કરી રહી છે.
Photo : Instagram
Photo : Instagram
તાજેતરમાં મૌની રૉયએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.
Photo : Instagram
મૌની રૉય બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. તેની સાથે જ તે એક થી વધીને એક પોજ આપતી નજર પડી રહી છે.
Photo : Instagram
મૌનીની આ ફોટાને સોશિયલ મીડિયા પર શેયર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું - 'Smile because... it’s right under your nose'

મૌનીની અપકમિંગ ફિલ્મ મેડ ઈન ચાઈનાની વાત કરીએ તો તાજેતરમાં આ ફિલ્મનો ટ્રેલર રિલીજ થયું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને મૌની રોય્ની કોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે.


આ પણ વાંચો :