બિજી શેડ્યુલથી સમય કાઢીને સ્વિમિંગ પુલમાં રિલેક્સ કરતી નજર આવી મૌની રૉય, વાયરલ થઈ આ હૉટ ફોટા

Last Updated: સોમવાર, 25 નવેમ્બર 2019 (18:54 IST)

ટીવી અને બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મૌની રૉયની પાપુલારિટીમાં પાછલા કેટલાઅ સમયમાં ખૂબ ઉછાળ આવ્યુ છે. સોશિયલ મીડિયા પર તે હમેશા જ એક્ટિવ રહે છે અને તેમની ડેલી રૂટીનના જાણકારી આપતી રહે છે. આટલું જ નહી મૌની હમેશા તેમની બોલ્ડ ફોટા પણ શેયર કરતી રહે છે.
તાજેતરમાં મૌની રૉયએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક ફોટા શેયર કરી છે જેમા તે પુલમાં રિલેક્સ કરતી નજર આવી રહી છે. મૌની પુલમાં કાનની ઉપર એક ફૂલ લગાવી અને એક ફૂલ કેમરાની તરફ પણ જોવાઈ રહી છે.
ફોટાના કેપ્શનમાં તેને લખ્યુ 9 થી 5 સુધી ફરી ડુબકી. તમે પણ્ અમે પણ સફેદ ફૂળવાળી ઈમોજી લગાવી નાખી છે. મૌનીની આ ફોટા ખૂબજ હૉત છે.

મૌનીનો આ પોસ્ટ તેમના બિજી શેડ્યુલની તરફ ઈશારા કરી રહ્યુ છે. મૌની આ દિવસો ખૂબ બિજી છે અને સતત કામ કરી રહી છે. નાના પડદા પર શિફ્ટ થઈ એક્ટ્રેસ મૌની રૉયના કરિયરનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યું છે.
આ પણ વાંચો :