ગુજરાતી જોક્સ - પાપા હુ ફરીથી ફેલ થઈ ગયુ Updated: Thu, 26 Sep 2019 (16:24 IST) google-news Son- પાપા હુ ફરીથી ફેલ થઈ ગયુ પાપા- કોઈ વાત નહી તૂ શેરનો દીકરો છે Son- મેમ પણ કહે છે... પાપા- શું? Son- ખબર નથી કયાં જાનવરનો દીકરો છે