ગુજરાતી જોક્સ- પહેલીવાર ઘરે આવ્યા છો કઈક તો લો -જવાબ સાંભળીમે હંસી નહી રોકાશે
આંટી- પહેલીવાર ઘરે આવ્યા છો
કઈક તો લેવું પડશે
લાલો- ઠીક છે તમારી દીકરી આપી દો
આંટી- ભાગ -નિકળ અહીંથી
ફરી અહીં પગલા રાખ્યા તો
પગ તોડી નાખીશ !!!
