ગુજરાતી જોક્સ દરેક પુરૂષ પાસે હોવા છતાંય એ ખુશ નથી
પુરૂષ પાસે આ આ ૪ વસ્તુઓ હોય છે
છતાંય એ ક્યારેક ખુશ નહી હોતો
મોબાઈલ
ગાડી
પત્ની
ટીવી
કારણ કે હમેશા આ બધી વસ્તુના સારા મોડલ પાડોસી પાસે હોય છે.