ગુજરાતી જોક્સ- પૉલીટિક્સ શું છે ...

Last Modified ગુરુવાર, 23 મે 2019 (16:26 IST)

સોનૂ- પાપા
પૉલીટિક્સ શું છે ?

પાપા- તારી મા ઘર ચલાવે છે તેને સરકાર માની લો !!

હું કમાઉં છું મને કર્મચારી માની લો

કામવાળી કામ કરે છે તેને મજૂર માની લો

તમે દેશની જનતા

નાના ભાઈ દેશનો ભવિષ્ય માની લે

દીકરા- મને પૉલીટિક્સ સમજમાં આવી ગઈ પાપા !!


કાલ રાત્રે મે જોયું, કર્મચારી મજૂરની સાથે કિચનમાં મજા લઈ રહ્યા હતા

સરકાર સૂઈ રહી હતી

જનતાની કોઈને ચિંતા નથી અને દેશનો ભવિષ્ય રડી રહ્યુ હતું!!!


આ પણ વાંચો :