Dates With Milk - આયુર્વેદ અનુસાર ગરમ દૂધ અને ખજૂરનું એકસાથે સેવન કરવાથી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ ગરમ દૂધ અને ખજૂરના કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે.
એંગ્જાયટી (Anxiety) એ એક માનસિક વિકાર છે, જે અતિશય વિચારથી ઉદ્ભવે છે. જેના કારણે વ્યક્તિ અચાનક ચિંતા અને ગભરાટ અનુભવવા લાગે છે. વ્યક્તિ અચાનક અસ્વસ્થ થઈ જાય છે. આ પ્રોફેશનલ અને અંગત જીવન બંનેને અસર કરે છે.
Best Seed For High Cholesterol: શિયાળામાં તલનું સેવન જરૂર કરવું જોઈએ. શરીરને ગરમ રાખવા સાથે તલ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જાણો રોજ તલ ખાવાથી શું ફાયદા થાય છે?
મોટાભાગના લોકો નારંગીની છાલનો કચરો માને છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે જેને કચરો માની રહ્યા છો તે તમારી ત્વચાની ચમક વધારવામાં કારગર સાબિત થઈ શકે છે. તમે તમારી ત્વચા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો.
હજારો વર્ષો પહેલા, ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુના આદેશ પર બ્રહ્માંડની રચના કરી હતી. તે સમયે તેમણે તમામ પ્રકારના જીવો તેમજ મનુષ્યોની રચના કરી હતી. સૃષ્ટિની રચના પછી, બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા અને આસપાસ ફરવા લાગ્યા.
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી ...
1. ક્રિસમસ ટ્રી
ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય
Christmas Special Santa Story: એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરે નાતાલના અવસર પર, બાળકોના પ્રિય સાન્તાક્લોઝ વિશ્વભરમાં પ્રવાસ કરે છે અને બાળકોને ભેટો વહેંચે છે. લાલ અને સફેદ કપડામાં મોટી સફેદ દાઢી અને વાળ સાથેનો સાન્તાક્લોઝ હો...હો...હો