સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2019
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (16:07 IST)

Good Bye 2019ની આ 7 ફિલ્મોએ ઓછા બજેટમાં કર્યું હતું કમાલ

2019 પૂરું થવા જઈ રહ્યું છે. હવે આ વર્ષનો હિસાબ પણ સામે આવી રહ્યુ છે અને વધારેપણું ધ્યાન આ આખા વર્ષની મોટી વસ્તુઓ પર છે. અમે વાત જરશે નાની ફિલ્મોની જેનો બજેટ ઓછું હતું. ઓછું બજેટ હોવા છતાંય તેને તેમની છાપ મૂકી. કઈક તેની કમાણીના કારણે અને કેટલાક તેમના સરસ કંટેટના કારણે. જો તમે આ ફિલ્મ નથી જોઈ છે તો આ વર્ષ પૂરું થતાં પહેલા જોઈ લો... 
છિછોરે chhichhore
આ લિસ્ટમાં પ્રથમ ફિલ્મ છે. છિછોરે. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ ઓછા બજેટની છે. પણ રહી ધમાકેદાર. ફિલ્મમાં 90 ના દશકની કોલેજ લાઈફ અને આજના જીવનની વચ્ચેની વસ્તુઓને જોવાયું છે. આ ફિલ્મમાં કેટલાક મિત્રની કોલેજ લાઈફનો જીવન જણાવ્યુ છે. તેમાંથી બધા મિત્ર તેમના એક સાથીના બાળકનું જીવન બચાવવા સાથે આવે છે. 
જજમેંટલ હૈ ક્યા judgementall hai kya
લાંબા સમય પછી કંગલા રનૌતએ એક મજાકિયા રોલ કર્યું. Judgmental Hai Kya માં કંગના રનૌતનો કેરેક્ટર બૉબીનો છે. જે એક ડબિંગ આર્ટિસ્ટ છે. આ બાળપણના એક સદમાથી જૂઝી રહી છે. કંગના તેમના ઘરનો ભાગા રાજકુમાર રાવને ભાડે પર આપે છે અને ત્યારબાદ જે હોય છે તે સસ્પેંસ છે. 
રાજી Raazi
આલિયા ભટ્ટની રાજી ખૂબ પસંદ કરાઈ ફિલ્મોમાં શામેલ છે. તેને બોક્સ ઑદફિસ પર 100 કરોડથી વધારે કમાણી કરી. ઓછા બજેટની હોવાના સિવાય આ ફિલ્મએ લોકોને પ્રભાવિત કર્યું. આ ખરેખર એક રૉ એજંટની સ્ટૉરી છે જેને તેમના પિતાના કહેવા પએઅ 1971ના યુદ્ધથી પહેલા એક પાકિસ્તાની અધિજારીથી લગ્ન કરી લે છે જેથી તે ત્યાંથી જાણકારી મોકલી શકે. 
સ્ત્રી Stree
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ લોકોએ ખૂબ પસંદ આવી. ઓછા બજેટની આ ફિલ્મ વિશે કોઈએ વિચાર્યુ ન હતું કે 100 કરોડર્હી વધારેની આ કમાણી આ એક હોરર કોમેડી છે જેમાં એક સ્ત્રીની આત્માની સ્ટૉરી છે. આ લોકોના બારણા ખડ્ખડાવે છે અને તેને ઉપાડી લઈ જાય છે. અપર્રાજિત ખુરાના અને રાજકુમાર રાબની ભૂમિકા અહીં મુખ્ય હોય છે. 
તુમ્હારી સુલુ Tumhari sulu
આ એક એવી ફિલ્મ જે તમને તમારી મર્જીથી જીવન જીવવા માટે પ્રેરિત કરશે. વિદ્યા બાલનની આ ફિલ્મમાં જે સુલુમી સ્ટોરી જોવાઈ છે તે શરૂમાં તો મજેદરા લગે છે પણ પછી તેમાં ઈમોશનલ ડ્રામા પણ મળે છે. નેહા ધૂપિયાએ પણ તેમાં મજેદાર રોલ કર્યુ હતું અને માનવ કૌલએ પણ.
 
સોનચિરૈયા sonchiriya
સુશાંત સિંહ અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મનો બજેટ ખૂબ ઓછું હતું. તેનાથી મેકર્સને નુકશાન નહી પહોચાડ્યુ અને જુદા રીતે ફિલ્મ પસંદ કરનારને પણ ખુશ કર્યુ. ફિલ્મને 1975ના સમયમાં ચંબલના સ્થિતિ પર બનાવ્યુ છે જેમાં બાગીઓની સ્ટૉરી છે. 
 
ફોટોગ્રાફર Photographer
આ ફિલ્મ આમ તો વધાર નામ નહી કમાવ્યુ પણ તેમાં નવાજુદ્દીન અને સાન્યા મલ્હોત્રાનો મજેદાર પેયર નજર આવે છે. ફિલ્મમાં ગેટવે ઑફ ઈંડિયા પર એક ફોટોગ્રાફર રફી નજર આવે છે. જે મિલોનીને તેમની નકલી મંગેતર બનાવવા માટે મનાવી લે છે. જેથી તેમની દાદી છોકરીઓ શોધવી બંદ કરી નાખે. આ સ્ટૉરી મજેદાર છે.