રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (14:52 IST)

2019 પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો 2020 લાવશે અપાર સુખ

- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો.. 
 
-  તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...
 
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી 
 
- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો 
 
- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો 
 
- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો 
 
- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો 
 
- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો.. 
 
- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો.