મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (11:15 IST)

લવ રાશિફળ 2020 - નવા વર્ષમાં આ રાશિના લોકોના જીવનમાં રહેશે રોમાંસ, આ લોકોને મળશે નવો સાથી

લવ રાશિફળ 2020ના માધ્યમથી જાણો નવા વર્ષમાં કેવુ રહેશે તમારુ પ્રેમ જીવન.. ચાલો જાણીએ રાશિ મુજબ પ્રેમીઓ માટે કેવુ રહેશે વર્ષ 2020 
 
મેષ 
વર્ષ 2020 તમારા પ્રેમ જીવન માટે મિશ્રિત રહેશે 
- નવા વર્ષના શરૂઆતના મહિનામાં તમારા પ્રેમ જીવનમાં ખુશીનો રંગ ભળશે 
- જો કોઈ દિલને સારુ લાગતુ હોય તો ફેબ્રુઆરી-માર્ચમાં તમે તેમને તમારા પ્રેમનો એકરાર કરી શકો છો 
- લવ પાર્ટનરની ભાવનાઓની કદર કરો 
- સિંગલ લોકોને આ વર્ષે લવ પાર્ટનર મળી શકે છે. 
 
વૃષભ 
 
-વર્ષ 2020મા તમારુ પ્રેમ જીવન સામાન્ય રહેશે 
-રિલેશનશિપમાં મહત્વની ભાવના સંબંધોને કમજોર કરી શકે છે 
-લવ પાર્ટનરની સાથે તાલમેલ બનાવીને ચાલો. તેમા જ તમારી ભલાઈ છે. 
-સંબંધોમાં અવિશ્વાસથી પરેશાનીઓ આવી શકે છે. આ બંને વચ્ચે ઝગડાનું કારણ પણ બની શકે છે. 
- આવેગમાં આવીને રિલેશનશિપ સાથે જોડયેલ કોઈ નિર્ણય ન લો 
 
મિથુન
- વર્ષ 2020માં તમારુ પ્રેમ જીવન સારુ વીતશે 
- લવ પાર્ટનર તમને સમજશે.  અનેકવાર એવુ પણ થાય છે કે તે તમારી ભૂલોને માફ કરશે. 
-જો તમે તમારા પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બંધાવા માંગો છો તો આ વર્ષે તમારે માટે સારુ છે 
- વર્ષના શરૂઆતના મહિનામાં તમે થોડા વ્યસ્ત રહી શકો છો. જેને કારણે તમે તમારા સાથીને સમય નહી આપી શકો. 
 
કર્ક 
- આ વર્ષ તમારા પ્રેમ જીવન માટે મીલનો પત્થર સાબિત થશે. 
- વર્ષની શરૂઆતમાં લવ પાર્ટનર સાથે રોમાંસ કરવાની તક મળશે. 
- પરસ્પર નાની મોટી તકરાર થશે છતા પણ પ્રેમભર્યો સંબંધ કાયમ બન્યો રહેશે. 
-અત્યાર સુધી સિંગલ છો તો આ વર્ષ ફેબ્રુઆરી માર્ચમાં તમને કોઈ લવ પાર્ટનર મળી શકે છે. 
-જો તમે પરણેલા છો તો એકસ્ટા મેરિટલ અફેયર તમને બદનામીના રસ્તે લઈ જઈ શકે છે. 
 
સિંહ 
-નવા વર્ષથી તમારા પ્રેમ જીવનમાં બંને પ્રકારનો ફેરફાર આવશે 
- કામની ગૂંચવનમાં પ્રેમ સાથીને સમય નહી આપી શકો. તે તમને આની ફરિયાદ પણ કરશે. 
- કામ સાથે તમારા સંબંધોને પણ પૂરતો સમય આપો 
- આ વર્ષે ગ્રહ નક્ષત્રની સ્થિતિઓ તમારા પ્રેમ જીવન માટે ખૂબ વધુ અનુકૂળ નથી. તેથી થોડા સાવધ રહો. નહી તો સંબધો તૂટી શકે છે. 
 
કન્યા 
નવા વર્ષમાં તમને લવ પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. 
- પ્રિયતમ તમને મુશ્કેલ સમયમાં કામ આવશે. 
- આ વર્ષે તમે તમારા સાથી સાથે કોઈ શાનદાર સ્થાન પર ફરવા જઈ શકો છો 
- વર્ષના મઘ્યમાં લવ લાઈફ વધુ મધુર થઈ જશે. 
- તમે તમારા સંબંધોને આગળ વધારવા માટે પાર્ટનર સાથે લગ્નની વાત કરી શકો છો 
 
તુલા 
- આ વર્ષે પ્રેમ જીવનમાં લબ્બોલબ્બથી  બચો 
-પ્રેમમાં જીદ ન કરો. કારણ કે તેનાથી તમારા સંબંધો કમજોર થશે. 
- તમારા લવ પાર્ટનર પર કોઈપણ પ્રકારનુ દબાણ ન નાખો 
- જો આ વર્ષે તમે તમારા લવ પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બધાવા માંગો છો તો વાત આગળ વધારી શકો છો. 
-મે-સપ્ટેમ્બર સુધી તમારા પ્રેમમાં સારુ પરિણમ મળશે. 
વૃશ્ચિક 
 
- પ્રેમ જીવન માટે નવુ વર્ષ તમારે માટે મિશ્રિત રહેશે. 
- આ વર્ષે તમારી લવ લાઈફમા ઉતાર-ચઢાવ આવશે. 
- પ્રેમ જીવનમાં અસુરક્ષાની ભાવના રહેશે. 
- પ્રિયતમની સાથે વૈચારિક મતભેદ થવાથી તમને પરેશાની થઈ શકે છે. 
- લવ પાર્ટનર પર શક કરવાથી બ્રેક અપ થવાની શક્યતા છે. 
 
ધનુ 
-લવ રાશિફળ 2020ના મુજબ નવુ વર્ષ તમારા પ્રેમ જીવન માટે સારુ છે. 
-પ્રેમના પડાવમાં ઉતાર ચઢાવ પણ આવશે પણ તેની સર ખોબ વધુ નહી રહે. 
- વર્ષના મઘ્યમાં પ્રેમ જીવન માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. 
- આ સમય તમારી બધી ફરિયાદો દૂર થઈ શકે છે. 
- જો નવો સંબંધ છે તો ઉતાવળ ન કરો. 
 
મકર 
- નવા વર્ષમાં તમારી લવ લાઈફ મધુર રહેશે. 
- લવ પાર્ટનરના સાથ સાથે સારા સંબંધો સ્થાપિત થશે. 
- પણ આ વચ્ચે સાથીને તમારી કોઈ વાત ખરાબ પણ લાગી શકે છે. 
-આખુ વર્ષ પ્રેમમાં સકારાત્મકતા કાયમ રહેશે. 
- જો તમે લવ મેરેજ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમે આગળ વધી શકો છો. 
 
કુંભ 
લવ રાશિફળ 2020 તમારે માટે મિશ્રિત પરિણામ લઈને આવ્યા છે. 
આ વર્ષે પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે. પણ સંબંધો અટૂત બની રહેશે 
-પ્રિયતમને તમારી કોઈ ટેવ ખૂબ ખરાબ લાગી શકે છે. 
- શ્કય હોય તો તમારી આ ટેવને બદલવાનો પ્રયાસ કરો 
-રિલેશનશિપની શરૂઆતમા6 તમારી ભાવનાઓ પર કાબુ કરો 
 
મીન 
- વર્ષ 2020માં તમારા જીવનમાં સુધાર જોવા મળશે. 
- જો લવ પાર્ટનર તમારી કોઈ વાત પર નારાજ થઈ ગયુ છે તો તેની નારાજગી વર્ષના પ્રથમ મહિનામાં દૂર થઈ શકે છે. 
- પ્રિયતમ સાથે રોમાંસ કરવાની ભરપૂર તક મળશે 
- સાથે જ તેમની કોઈ વાતને લઈને ઝગડો પણ થઈ શકે છે. વાત આગળ ન વધે તેનુ જરૂર ધ્યાન રાખો.