Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલાઈકા અરોડાના હોટ ફોટા જોઈ ભડક્યા લોકો, કહ્યું થોડી તો શર્મ કરી લો..

Updated: રવિવાર, 27 મે 2018 (10:51 IST)
મલાઈકા અરોડા તેમના હૉટ ફોટા માટે ઓળખાય છે અને ક્યારે પણ આ ચિંતા નથી કરતી કે લોકો શું કહેશે. એ સોશલ મીડિયા પર તેમનો બોલ્ડ અંદાજ પેશ કરે છે અને તેમના ફેંસને બહુ પસંદ આવે છે. 
 
આ દિવસો સૂરજ તેમનો રઓદ્ર રૂપ જોવાઈ રહ્યા છે અને મલાઈકા તેમાના બીચ સાઈડ વેકેશનને મિસ કરી રહી છે. તેણે તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક કોલાજ શેયર કર્યું છે જે તેમના જ જૂના ફોટા દ્વારા બનાવ્યું છે. તેમાં એ સમુદ્ર કાંઠે મસ્તી કરતી નજર આવી રહી છે. 
 
તેમના આ ફોટાને 17 લાખ હજારથી પણ વધારે લાઈક્સ મળી ગયા છે. ત્યાં જ એ ટ્રોલ પણ થઈ છે. ઘણા લોકોએ અભદ્ર ભાષાનો પણ  પ્રયોગ કર્યું છે. કેટલાક એ તો લખ્યું કે થોડી તો શર્મ કરી લો. કેટલાક નો કહેવું છે કે ઉમરંને તો જોઈ લો. 
 
પણ એવા લોકોની મલાઈકાને કોઈ ચિંતા નહી કરતી તે તો એ જ કરે છે જે તેમનો દિલ કહે છે. 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments