રાખી સાવંત અને અર્શી ખાનનો ગ્લેમરસ લુક

Last Modified શુક્રવાર, 25 મે 2018 (11:48 IST)
બિગ બોસ પછી, અર્શી ખાનની લોકપ્રિયતામાં વધી છે અને તે વારંવાર ટીવી શોમાં જોવા મળે છે. ખતરોના ખિલાડી સીજન 8માં પણ તેને ભાગ લેવાની ખબર છે. 
બીજી બાજુ, રાખી સાવંત ફિલ્મોમાં ઓછી નજર આવે છે. પણ ચર્ચામાં બની રહેવું તેને આવે છે. 
 
આ બન્ને એક્ટ્રેસ "જજ્બાત 2" નામના ટીવી શોમાં નજર આવી અને બન્નેનો ગ્લેમરસ લુક ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
 
 


આ પણ વાંચો :