રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

સલમાનની ખાનની ફિલ્મ "લવરાત્રિ" ટાઈટલને લઈને પડી મુશ્કેલીમા

સલમાનના જીજા આયુષ શર્માને લઈને સલમાન ખાન લવરાત્રિ નામની ફિલ્મ બનાવી રહી છે જે આ વર્ષે રિલીજ થશે. ફિલ્મના નામને લઈને તોફાન થઈ ગયા છે. વિશ્વ હિંદુ પરિષદના નામ પર આપત્તિ જણાવી છે અને કહ્યું છે કે ફિલ્મનો નામ બદલી નાખો નહી તો રિલીજ થવા નહી દઈશ. 
 
 વિશ્વ હિંદુ પરિષદના VHP  અધ્યક્ષ આલોક કુમારનો કહેવું છે કે આ નામ કોઈ પણ કીમત પર સ્વીકાર થશે નહી. આ હિંદ્ય તહેવાર નવરાત્રિને તોડી-મોડીને બનાવ્યું છે. તેનાથી હિન્દુઓની ભાવનાઓને આઘાત પહોંચી છે. તહેવારનો નામ બગાડી રહ્યું છે. આલોક મુજબ આવા નામ વાળી ફિલ્મને રિલીજ થવા દેશે નહી. 
લવરાત્રિ ફિલ્મની સ્ટોરી ગુજરાતમાં નવરાત્રિની પૃષ્ઠભૂમિ પર બને છે તેથી વિષ્ણુ હિન્દુ પરિષદનો ગુસ્સા વધી ગયું છે. અત્યારે ફિલ્મના મેકર્સએ તેના પર કોઈ પ્રતિક્રિયા નહી આપી છે . અભિરાજ મીનાવાલા ફિલ્મના નિર્દેશક છે અને હીરોઈનના રૂપમાં ફિલ્મમાં વરીની હુસૈન નજર આવશે. ફિલ્મને નવરાત્રિના અવસરે 5 ઓક્ટોબરે રિલીજ કરવાની યોજના છે.