અર્શી ખાનને મળી ફિલ્મ બાહુબલી પ્રભાસ થશે હીરો

Last Modified સોમવાર, 22 જાન્યુઆરી 2018 (12:51 IST)
બિગબૉસમાં ધમાલ મચાવ્યા પછી અર્શી ખાનના સારા દિવસ શરૂ થઈ ગયા
છે. સારા દિવસોની વાત આ માટે કરાઈ રહી છે કારણકે જલ્દી આવામ અર્શીને જલ્દી મોટા પરદા પર જોવાશે ખબર પાકી છે કારણકે અર્શી ખાનએ આપી છે. અર્શીએ તેમના ટ્વિટર અકાઉંટ પર લખ્યું, અર્શીને એક મોટી ફિલ્મ માટે સાઈન કરી લીધું છે. તેમાં એ મેગા સ્ટાર પ્રભાસ પણ મુખ્ય રોલમાં છે. તેણે ન માત્ર તેમની ફિલ્મના વિશે જણાવ્યું પણ સાથે સાથે સલમાન ખાન, કલર્સ ટીવી એંડેમાલ બિગ બૉસ અને અભિષેક રેગેએ ધ્નયવાદ પણ આપ્યું. અર્શીએ આ ટ્વીટ થી સાફ છે કે ફિલ્મ તો તેણે મળી જ ગઈ છે. પણ આ કયાં વિશે થશે. તેનો રિલ શું હશે તેણી હવે તેણે કોઈ જાણકારી નથી.


આ પણ વાંચો :