Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Birthday- Rani mukherjee- સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?

Updated: રવિવાર, 21 માર્ચ 2021 (08:57 IST)
સોશલ મીડિયા થી શા માટે દૂર રહે છે રાની મુખર્જી?
 
તેમનો 40મો જનમદિવસ ઉજવી રહી અભિનેત્રી રાની મુખર્જી ફેંસની માંગણી અને તકનીકી રજા હોવા છ્તાંય સોશલ મીડિયા પર આશરે ન સમાન એક્ટિવ રહે છે. 
 
તેના પાછળ કારણ પ્રોફેશનાલ છ એક પર્સનલ ? આ વિશે પોતે રાની શું કહે છે. 
 
અભિનેત્રી રાની મુખર્જીની પ્રોફેશનલ જીવન કલરફુલ અને ગ્લેમરસ છે અને રહે છે. તેમના વ્યકતિગત જીવન આ ચકાચોંધથી આટલું જ દૂર નજર આવે છે. 
 
મીડિયામાં આવી ખબર મુજબ રાની ના સોશલ મીડિયાથી દૂર રહેવાનું કારણ તેમનો પતિ આદિત્ય ચોપડા છે. 
 
પોરે રાની કેટલાક ઈવેંટ્સમાં આ વાતનો ખુલાસો કરી છે કે તેમના પતિ આદિત્ય ચોપડાને ખૂબ સાર્વજનિક જીવન શૈલી પસંદ નથી. આ કારણે રાની ઈચ્છા થતા ઘણીવાર સોશલ મીડિયાથી દૂરી બનાવી રહે છે. 
 
એક વાર રાણી એ કીધું કે એ ઘણીવાર તેમની દીકરી અદીરાના ફોટા ફેંસ સાથે શેયર કરવા ઈચ્છે છે  પણ આદિત્યને પસંદ ન હોવાના કારણે એ આવું નહી કરતી. રાની મુજબ આ મતભેદ નહી પણ તેમના પતિની ભાવનાઓનો સમ્માન કરવું છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

નવરાત્રી સ્પેશિયલ ફરાળી થાળી: એકસાથે બનાવો 4 સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ

સ્વાદિષ્ટ રાજગરાનો ઉપમા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં સરળ

Navratri Health Tips 2026: નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

આગળનો લેખ
Show comments