શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (15:51 IST)

અમૃતા રાવના દીકરાની પહેલી તસવીર સામે આવી Cute Smile થી ચાહકોનું દિલો જીત્યો

બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવ અને આરજે અનમોલનો સૌથી નાનો પુત્ર 4 મહિનાનો થઈ ગયો છે. ચાહકો તેમના દીકરાને જોવા માટે લાંબા સમયથી રાહ જોતા હતા, હવે બંનેએ તેમના પુત્રનો પહેલો ફોટો શેર કર્યો છે. અમૃતાની પુત્રીની આ પહેલી તસવીર ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.