Webdunia - Bharat's app for daily news and videos

Install App

'સંજૂ' નું ટીઝર જોઈ ફેંસના રૂંવાટા ઉભા થયા, 5 સેકંડના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી

Updated: મંગળવાર, 24 એપ્રિલ 2018 (17:49 IST)
રાજકુમાર હિરાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સંજૂ'નુ ટીઝર આજે રજુ થઈ ગયુ. ટીઝરને જોઈને તમે ઓળખી નહી શકો કે રણબીર કપૂર પણ આ ફિલ્મમાં છે.  ચાલતુ, ફરતુ, લુક અને બોલતા સુધી રણબીર, સંજય દત્તને ઘોળીને પી ગયા. 
રાજકુમાર હિરાનીએ સંજય દત્તની જીંદગીને ખૂબ સારી રીતે પડદા પર ઉતારી દીધો છે. ટીઝરને રજુ થઈને એક કલાકથી વધુ સમય થઈ ચુક્યો છે. આ એક કલાકમાં ટીઝરને 3 લાખથી વધુ લોકોએ જોઈ લીધુ છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટીઝરના વખાણ કરતા થાકી રહ્યા નથી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments