1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. actor-shiva in vadodara

ફિલ્મ અને ટીવીના જાણીતા ખલનાયક શિવા બુધવારે વડોદરામાં

શિવા
વડોદરા. ફિલ્મ હમ, દેશદ્રોહી અને ઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મમાં કામ કરનારા ફિલ્મ અને ટીવી અભિનેતા અને જાણીતા ખલનાયક શિવા વડોદરામાં 25 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે ચિરાગ પટેલ અને ભાવેશ પટેલના નવા અને ખૂબ જ જાણીતા શાનદાર રેસ્ટોરેંટ રોયલ ટેસ્ટ એંડ બૈક્વેટ હોલનુ ઉદ્દઘાટન કરવા આવી રહ્યા છે.  જે કારેલાબાગ બીકાનેર હાઉસ વોટર ટેંટ રોડ સાઈબાબા ટેમ્પલની સામે  વડોદરામાં આવેલ છે. આ માહિતી રેસ્ટોરેંટના માલિક ચિરાગ પટેલ અને ભાવેશ પટેલે આપી.  જ્યા પર શિવા સાથે ફેમસ સમાજસેવક દિલીપ પટેલ પણ કાર્યક્રમની શોભા વધારશે. 
આગળનો લેખ
મધ્ય ભારતનો સુંદર પર્યટન સ્થળ પચમઢી/ સતપુડાની પહાડીના વચ્ચે વસેલું પચમઢી