Festival Posters
✕

ફિલ્મ અને ટીવીના મશહૂર ખલનાયક શિવાએ વડોદરામાં મચાવી ધમાલ

Updated: બુધવાર, 25 એપ્રિલ 2018 (17:50 IST)

વડોદરા: હમ, દેશદ્રોહી, ઘાતક જેવી લગભગ બસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા ફિલ્મ અને ટીવીઅભિનેતા અને ઇન્ડસ્ટ્રીના જાણીતા વિલન શિવાએ 25 એપ્રિલ 2018ના ચિરાગ પટેલ અને ભાવેશ પટેલની નવીઅને શાનદાર રેસ્ટોરાં 'રૉયલ ટેસ્ટ એન્ડ બેન્ક્વેટ હૉલ' નું ઉદ્ઘાટન કર્યું હતું. રેસ્ટોરાં વડોદરાના ખ્યાતનામ વિસ્તારબિકાનેર હોઉસ વાટર ટેંક રોડ, સાઈબાબા મંદિર સામે,કારેલીબાગ,વડોદરામાં આવેલી છે. રેસ્ટોરાંના માલિક ચિરાગપટેલ અને ભાવેશ પટેલે આ અવસરે કહ્યું કે, અમારી રેસ્ટોરાંમાં વડોદરાવાસીઓને ચટ કેદાર ગુજરાતી, પંજાબી,સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડનો સ્વાદ માણી શકશે. ઉપરાંત અહીં 60 થી 65 લોકો માટે એકદમસુવિધાજનક બેન્ક્વેટ હૉલ પણ ઉપલબ્ધ છે જ્યાં પાર્ટી, મીટિંગનું આયોજન થઈ શકે છે.

      ઉદ્ઘાટન કરવા આવેલા શિવાએ કહ્યું કે, અહીં મને પોતીકાપણું લાગે છે કારણ અહીંના લોકો ઘણા માયાળુછે. વડોદરાના રહેવાસીઓએ મને જે પ્રેમ આપ્યો છે એ હું કદી ભૂલી શકીશ નહીં. મેં રેસ્ટોરાંની વાનગીઓ પણટેસ્ટ કર્યા બાદ એવું લાગ્યું કે વડોદરાના ફૂડીઝ માટે આ શ્રેષ્ઠ લોકેશન છે.

       ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના નામવંત મહાનુભાવો સમાજસેવક દિલીપ પટેલ,પ્રવીણભાઈ પટેલ,ધીરજભાઈ પટેલ,આનંદભાઈ પટેલ,દલસુખભાઈ પ્રજાપતિ, મધુ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

આગળનો લેખ
Show comments