Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શ્વેતા તિવારીએ શા માટે કરાવ્યું હતું હૉટ ફોટોશૂટ , જાણો

Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (18:21 IST)
શ્વેતા તિવારીએ ખૂબ ઓછી ઉમ્રમાં રાજા ચૌધરીથી લગ્ન કરી લીધા હતા. બન્નેની દીકરી પલક થઈ. ત્યારબાદ રાજા અને શ્વેતાના સંબંધમાં આટલી ખટાસ આવી ગઈ અને તલાક થઈ ગયું. 
શ્વેતાએ ત્યારબાદ અભિનવ કોહલીથે લગ્ન કર્યું. પણ એક વાર ફરીથી તેમના લગ્ન વિવાદના શિકાર થયું. શ્વેતાએ અભિનવની સામે ઘરેલૂ હિંસાની શિકાયત દાખલ કરાવી છે. 
નાના પડદા પર શ્વેતાને ખૂબ પસંદ કરાયું. તેમની સાફ સુથરી ઈમેજના કારણે દર્શકોએ તેને બિગ બૉસનો વિજેતા પણ બનાવ્યું. 
શ્વેતાને લાગ્યું કે તે તેમની આ ઈમેજમાં કેદ થઈ ગઈ અને આ વાત તેમના કરિયરને નુકશાન પહોચાડી શકે છે. 
તેના કારણે શ્વેતાએ હોટ અને ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું અને તેમનો આ અવતાર જોઈ તેમના ફેંસ ચોકી ગયા. 
પણ શ્વેતાએ તેનાથી કોઈ ખાસ ફાયદો નથી પહોંચ્યુ. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments