બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (15:33 IST)

આમિર ખાનની દીકરી ઈરાનો આ રૂપ ક્યારે નથી જોયું હશે, કેટલીક ફોટામાં તો ઓળખવું પણ મુશ્કેલ

આમિર ખાનની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયા પર કઈક પણ અપડેટ કરે છે તો તે ખબર બની જાય છે. તાજેતરમાં ઈરાએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટની કેટલીક ફોટા ઈરાએ શેયર કરી છે. તેમાં ઈરા હેવી મેકઅપમાં નજર આવી રહી છે. કેટલીક ફોટામાં તો ઈરા ઓળખાઈ પણ નહી રહી છે. 

(Photo-instagram)
ફોટાના કેપ્શનમાં ઈરાએ લખ્યુ "Who are you' photography August 2019' ઈરાએ તેનાથી પહેલા પણ એક ફોટા શેયર કરી હતી. 22 વર્ષની ઈરાએ આ ફોટોશૂટમાં ક્રાપ ટૉપને ડેનિમ શાર્ટસની સાથે કેરી કર્યું. ઈરાના હેયરસ્ટાઈલએ પણ ફેંસનો ધ્યાન તેમની તરફ ખેંચ્યું. 
(Photo-instagram)

 
ઈરાની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર ખૂવ વધારે છે. તેમની એક એક ફોટા પર હજારો લાઈક્સ આવે છે. ઈરા આમિ ખાન અને તેમની પ્રથમ પત્ની રીના દત્તાની દીકરી છે. બન્નેનો એક દીકરો પણ છે જેનો નામ જુનૈદ છે. બન્ને બાળકોની બાન્ડિંગ તેમના પિતાની સાથે ખૂબ સારી છે.