Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુડવા 2 ની સ્ટોરી

Updated: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (16:05 IST)
બેનર- નડિયાદવાળા ગ્રેંડ્સન એંટરટેનમેંટ, ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોજ 
નિર્માતા- સાજિદ નડિયાદવાળા 
નિર્દેશક- ડેવિડ ધવન 
 
સંગીત- સાજિદ-વાજિદ, મીત બ્રદર્સ, સંદીપ શિરોડકર, અનુ મલિક 
કલાકાર- વરૂણ ધવન, જેકલીન ફર્નાડીસ, તાપસી પન્નૂ , અનુપન ખેર, પવન મલ્હોત્રા, વિવાન ભટેના, રાજપાલ યાદવ, સલમાન ખાન, કરિશ્મા કપૂર (સ્પેશલ) 
રિલીજ તારીખ - 29 સપ્ટેમ્બર 2017 
 
જુડવા 2 બે જુડવા ભાઈ પ્રેમ અને રાજા બન્ને (વરૂણ ધવન)ની સ્ટોરી છે. બન્નેનો જન્મ એક ઈમાનદાર વ્યાપારીને અહીં થાય છે પણ જન્મ થતા જ એ જુદા થઈ જાય છે.કારણકે તેમના પિતા એક તસ્કરી રેઋના ભડાફોડ કરે છે. અહીં માન લેવાય છે કે ભાઈઓમાં થી કે મરી ગયું છે. તેનું લાલન પાલન ગલિઓમાં થાય છે અને એ સ્ટ્રીટ સ્માર્ટ બની જાય છે. બન્ને ભાઈ એક બીજાથી ખૂબ અજીબ રીતે જોડાયેલા છે. એકના જીવનમાં અલિષ્કા શેખ (જેકલીન ) અને બીજાના જીવનમાં સમાયરા ખાન (તાપસી પન્નૂ) આવી જાય છે. ભાગ્ય બન્ને જુડવા ભાઈઓને ફરી મળાવે છે. અને એ તસ્કરોના ગઠજોડને ન માત્ર નષ્ટ કરે છે પણ તેમના પરિવારને પણ બચાવે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

First Date Tips: પહેલી ડેટ પર ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો વાત બગડી શકે છે

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

પાતરા બનાવવાની રીત

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

આગળનો લેખ
Show comments