શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (15:22 IST)

Mauni Roy અક્ષય કુમાર સાથે કરશે ફિલ્મ

Mauni Roy અક્ષય કુમાર સાથે કરશે ફિલ્મ 
"નાગિન" થી ઘર-ઘર મશહૂર મૌની રાય હવે મોટા પરદા પર તેમના કરિયરની શરૂઅત કરી રહી છે. ચર્ચા હતી કે સલમાન ખાન તેને બૉલીવુડમાં લાંચ કરવની વિચારી રહ્યા છે. 
 
અક્ષય કુમાર "ગોલ્ડ"  નામનો એક ફિલ્મ કરવા જઈ રહ્યા છે. જેની શૂંટિંગ 25 ઓગસ્ટથી શરૂ થશે. મૌની રાય પણ આ શૂટિંગ આ શૂટિંગમાં ભાગ લેશે. એ એક નવા અવતારમાં જોવાશે. કારણકે ફિલ્મમાં આશરે સત્તર વર્ષ જૂનો સમય જોવાશે. 
 
ગોલ્ડમાં હૉલી પ્લેયર બલબીર સિંહની સ્ટોરી અને ભારતના ઓલંપિકમાં પહેલો સ્વર્ણ પદક જીતવાની કહાનીને દર્શાવશે.