પ્રથમ સુહાગરાતે ભારતીય વરવધુ શુ કરે છે ?

Last Updated: મંગળવાર, 18 જુલાઈ 2017 (09:53 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી
પોતાની વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે.
પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.
જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ
કે એ જરૂરી નથી કે બધાની આ જ રીતે પસાર થાય.
એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે.


આ પણ વાંચો :