જ્યારે Salman khan સલમાન ખાનને "નાગિન"એ કરી નાખ્યું Kiss

Last Modified મંગળવાર, 13 જૂન 2017 (13:24 IST)
"નાગિન" બહુ પસં કરે છે અને કહેવાઈ રહ્યું છે કે મૌનીને એ ફિલ્મોમાં લાંચ પર કરવા વાળા છે. મૌની રાય પોતે સલમાન ખાનની બહુ મોટી ફેન છે. બિગ બૉસ શમાં મૌની ઘણી વાર નજર પણ આવી છે. 
અત્યારે જ બન્ને ફરીથી ચર્ચામાં છે. સુપર નાઈટ વિદ ટ્યૂબલાઈટમાં સલમાન સાથે સુનીલ ગ્રોવર, મૌની રાય અલી અસગર સુગંધા મિશ્રા નજર આવશે. તેમાં સલમાન તેમની આવનારી ફિલ્મ ટ્યૂબલાઈટને પ્રમોટ કરશે. મૌનીનો તેમાં સ્પેશલ ડાંસ નંબર થશે. 
 
મૌની તેમની ડાંસ પ્રેટીસ માટે સેટ પર હતી. મૌની કોઈથી વાત કરી રહી હતી. પાછળ સલમાન ઉભા હતા અને આ વાત મૌનીને ખબર નહી હતી.જેમ જ મૌની પલટી સીધા સલમાનથી જઈને ટકરાવી અને બન્નેમાં આશરે કિસ થઈ ગયું. ત્યારબાદ મૌની અને સલમાન બન્ને શર્મથી લાલ થઈ ગયા. 
 


આ પણ વાંચો :