સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:53 IST)

Bigg boss ના એક એપિસોડની Salman લઈ રહ્યો છે આટલી ફી...

બિગ બોસ સીજન 11 એક ઑક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે અને તેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે . તેમાં સલમાનની ઉપસ્થિતિના કારણે જ આ શો આટલું પાપુલર છે. અઠવાડિયામાં બે વાર સલમાન આ શોમાં નજર આવે છે અને શોની ટીઆરપી આ બે એપિસોડમાં ઉંચાઈઓ છૂવે છે. 
પાછlલા  ઘણા સીજંસથી સલમાન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. દરેક વાર એ કગે છે કે આવતી વખતે હું આ શો નો ભાગ નહી બનીશ, પણ પછીએ નજર આવી જાય છે. તેના કારણે તેને ભારે રાશિ પણ મળે છે. 
 
ખબર છે કે આ વખતે સલમાન આટલી ફી વધારી નાખી છે કે તેની વાત પણ માની લીધી. સલમાન ખાન દરેક એપિસોડ કરવાના 11 કરોડ રૂપિયા લે છે . આટલી રકમ તો બૉલીવુડના હીરો દર ફિલ્મના પણ નહી મળે છે. માનવું પડશે સલમાનના સ્ટારડમને