Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Ashtami Upay: ખૂબ મેહનત કર્યા પછી પણ આવક નથી વધી રહી છે, તો મહાષ્ટમી પર અજમાવી લો આ 5 ટોટકા બદલી જશે કિસ્મત

ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (11:26 IST)
મહાઅષ્ટમીનુ ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના 8મા રૂપમાં મારા મહાગૌરીની પૂજા કરાય છે. આ દિવસને  મહા દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. ખૂબ શ્રદ્ધાળુઓ આ દિવસે કન્યાઓને ભોજન કરાવીને તેમની નવરાત્રના ઉદ્યાપન કરાવે છે. આ વખતે મહાષ્ટમી પર્વ 29 માર્ચને ઉજવાશે. કહે છે કે મહાષ્ટમીના દિવસે કેટલાક 
 
ટોટકા કરી લેવાથી દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. આવો જાણીએ તે ટોટકા શું છે. 
 
મહાઅષ્ટમીની ચમત્કારિક ઉપાય 
અષ્ટમી પર હવન અવશ્ય કરવો
 
સનાતન ધર્મમાં નવરાત્રીના ઉપવાસ કરવા માટેની કોઈ યોગ્ય પ્રક્રિયા નથી. જો તમે મહાઅષ્ટમીના દિવસે પારણા કરતા હોવ તો તે દિવસે
 
હવન અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે અને ખરાબ શક્તિઓ ઘરથી દૂર રહે છે.
 
આઠમના દિવસે સંધિ પૂજા કરવી શુભ 
મહાઆઠમના દિવસે સંધિ પૂજા કરવી શુભ ગણાયા છે. આ દિવસે સવારે બપોરે અને સાંજના સમયે માતા ભગવતીની આરતી કરવી જોઈએ. જ્યારે સંધિ આરતી રાતમાં અષ્ટમી તિથિના સમાપન અને નવમી તિથિની શરૂઆતમાં કરાય છે. 
 
પતિ પત્ની વચ્ચે દૂર થશે તનાવ 
પતિ-પત્ની વચ્ચે વારંવાર અણબનાવ થતો હોય તો અષ્ટમીનો ઉપાય (Maha Ashtami Upay) તેમની પરેશાનીઓ દૂર કરી શકે છે. તેના માટે તેણે મહાઅષ્ટમીની રાત્રે માતા દુર્ગાની મૂર્તિ પા સોળ શ્ર્રંગાર કરવા જોઈએ. માનવુ છે કે આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મજબૂતી આવે છે. 
 
માતા દુર્ગાના ચરણોમાં કમળ ચઢાવો 
માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે મહાષ્ટમીની રાત્રે કમળના 8 ફૂળ માતા દુર્ગાના ચરણોમાં અર્પિત કરી દેવા જોઈએ. કહેવાઅ છે કે આવુ કરવાથી માણસની બધી મનોકામના પૂર્ણ થવા લાગે છે. સાથે જ સારા આરોગ્ય અને પરિવારની પ્રમોશનના રસ્તા પર ખુલે છે. 

(Edited By -Monica Sahu) 

વધુ જુઓ..

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

વધુ જુઓ..

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments