ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2023 (09:36 IST)

Navratri wishes - નવરાત્રી શુભેચ્છા સંદેશ અને 9 દેવીના મંત્ર

Navratri wishes-પ્રથમ નોરતાની શુભકામના
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ । વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।। ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
 

બીજું નોરતે દેવી બ્રહ્મચારિણી
દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ । દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।
mata chandraghanta

ત્રીજું નોરતું દેવી ચંદ્રઘંટેતિ
પિંડજપ્રવરારૂઢા ચંદકોપાસ્ત્રકૈર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા ॥

ચોથું નોરતું દેવી કૂષ્માંડા
સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ॥

પાંચમું નોરતું દેવીસ્કંદમાતા
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા ।
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥

 
છઠ્ઠું નોરતું દેવીકાત્યાયણી
ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના ।
કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥

 
સાતમું નોરતું દેવીકાલરાત્રિ
એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા ।
લંબોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥ વામપાદોલ્લસલ્લોહલતાકંટકભૂષણા ।
વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી ॥

 
આઠમું નોરતું - દેવીમહાગૌરી
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ ।
મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥
 
નવમું નોરતું - દેવીસિદ્ધિદાત્રિ
સિદ્ધગંધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥