Biodata Maker

Child Care- શિશુને પીવડાવો દાળનું પાણી, થશે લાભ

રવિવાર, 18 માર્ચ 2018 (09:16 IST)
દાળનું પાણી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમાં ભરપૂર વિટામિંસ અને મિનરલ્સ હોય છે. મગ અને મસૂરની દાળનો પાણી તો શિશુને ખૂબ ફાયદો પહોંચાડે છે. આવો અમે તમને જણાવીએ દાળના પાણી પીવાના ફાયદા 
- દાળનો પાણી સરળતાથી પચી જાય છે અને આ સ્વાદિષ્ટ પણ લાગે છે. 
- દાળના પાણીમાં ખૂબ માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ અને ફાઈબર હોય છે. 
- તેને પીવાથી શરીરને તાકાત મળે છે. 
- શિશુને પીવડાવવા માટે દાળને માત્ર મીઠું અને હળદરની સાથે જ બાફવી. 
- મરચા કે કોઈ પણ મસાલાના પ્રયોગ ન કરવું. 

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments