Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus- તીવ્રતાથી વધી રહ્યા કોરોના વાયરસના કેસ

બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (10:30 IST)
ચીનથી આવી રહ્યા તાજા આંકડા પાછલા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના કેસમાં મોટું ઉછાળ જોવાઈ રહ્યા છે. ચીનમાં આ વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા ચોવીસ હજાર સુધી પહોંચી ગઈ છે. આ નવા કોરોના વાયરસથી મરનારની સંખ્યા  490 થઈ ગઈ છે. આ વચ્ચે જાપનમાં ઉભા એક ક્રૂજ વહાણ પર સવાર દસા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરી છે. આ વહાણને જુદો કરી નાખ્યુ છે. આ હાંગકોંગમાં આ વહાણથી ઉતરેલા એક યાત્રીમાં કોરોના વાયરસથી મળતા તેને જુદો કરી નાખ્યુ હતું. વહાણ પર કુળ 3700 લોકો સવાર છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments