1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (15:49 IST)

Corona Virus- ચીનના લોકો લગાવી રહ્યા છે બ્રા, સેનિટરી પેડસ સંતરાના માસ્ક

કોરોના વાયરસથી આખી દુનિયામાં અત્યાર સુધી 9816 લોકો સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 9692 પીડિત માત્ર ચીનના છે. હવે આ રોગથી 213 લોકોની મોત થઈ ગઈ છે. ચીનમાં માસ્કની માંગણી વધી છે. પણ જેને માસ્ક નથી મળી રહ્યા છે તે અજીબ માસ્ક પહેરી રહ્યા છે. કોઈ બ્રા (bra)નો માસ્ક લગાવી રહ્યા છે કોઈ સેનિટરી પેડસ (sanitary pads)નો માસ્ક 
થયુ આ છે કે આ સમયે કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે સર્જિકલ માક્સની ઉણપ થઈ ગઈ છે. બજારમાં જે માસ્ક મળી રહ્યા છે તે મોંધા મળી રહ્યા છે. ત્યાર લોકો તેમના અંદાજમાં  માસ્ક બનાવી લીધું છે. જેને જે સમજ આવી રહ્યુ છે તે માસ્ક બનાવી રહ્યા છે. 
સોશિયલ મીડિયા પર આ માસ્કને લઈને ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો બ્રાને માસ્ક બનાવી પહેરી રહ્યા છે તો કેટલાક સેનિટરી પેડસને. એક દાદા તો સંતરના છાલટાને જ માસ્ક બનાવી લીધું છે. 
 
હવે આ ખબર આવી રહી છે કે ચીનના લોકો સેકંડ હેંડ માસ્કની ખરીદી પણ કરી રહ્યા છે. કારણકે તેને બજારમાં માસ્ક નહી મળી રહ્યા છે. પણ ચીનના સ્વાસ્થય સેવા વિભાગએ સેકંડ હેડ માસ્કનો ઉપયોગ કરવાથી રોકાયું છે.