Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs ENG- ઈંગ્લેન્ડ સામે ભારતે 230 રનનુ લક્ષ્ય રાખ્યુ

Published: રવિવાર, 29 ઑક્ટોબર 2023 (17:57 IST)
World Cup 2023- Score - 229/9  

-  
46 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 208 રન છે. સૂર્યકુમાર યાદવ (49 રન) અને જસપ્રિત બુમરાહ (6 રન) ક્રિઝ પર હાજર છે.

- 37 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 165 રન છે. સૂર્યકુમાર યાદવ (25 રન) અને રવિન્દ્ર જાડેજા (1 રન) ક્રિઝ પર હાજર છે.

વર્લ્ડ કપની 29મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત પ્રથમ બેટિંગ કરતી જોવા મળી. 
 
આ ટુર્નામેન્ટમાં ભારતને અત્યાર સુધી કોઈ હરાવી શક્યું નથી. ઈંગ્લેન્ડની વાત કરીએ તો ટીમ અત્યાર સુધી માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે.
 
જો આપણે વર્લ્ડ કપમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ઈંગ્લેન્ડનો હાથ ઉપર છે. બંને ટીમો વચ્ચે 8 મેચ રમાઈ છે જેમાં ઈંગ્લેન્ડે 4 મેચ જીતી છે જ્યારે ભારત 3 મેચ જીત્યું છે અને 1 મેચ ટાઈ રહી છે. ભારતીય ટીમ છેલ્લે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચ જીતવામાં સફળ રહી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઈંગ્લેન્ડે દરેક વખતે ભારતને હરાવ્યું છે. આવી સ્થિતિમાં, ભારત ચોક્કસપણે આ મેચમાં બદલો લેવા માંગશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

ગુજરાતી જોક્સ - લીલી સાડી, મહેંદી, બંગડીઓ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

કોણ છે કનિકા કપૂર ? કિયારા અડવાણીની હમશકલ જોઈને ફેંસનુ માથુ ચકરાયુ, 'બટવારા 1947' નુ પોસ્ટર જોઈને ફેંસ થયા કંફ્યુઝ

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

આગળનો લેખ
Show comments