1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
  4. Big update about Hardik Pandya

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, હાર્દિક પંડ્યા પણ વર્લ્ડ કપ મેચમાંથી બહાર

hardik  pandya
Hardik Pandya- ઈંગ્લેન્ડના સામે આ રવિવારે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને પહોંચેલી ઈજાના કારણે તે વિશ્વ કપની બીજી બે મેચોમાં ભાગ નહીં લે. તેનો મતલબ પંડ્યા રવિવારને ઈંગ્લેન્ડ અને પછી શ્રીલંકાના સામે યોજાવવા જઈ રહેલી મેચોમાં પણ ટીમનો ભાગ નહીં હોય. 
 
બાંગ્લાદેશ સામેની મેચમાં પહોંચી હતી ઈજા 
એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે પુણેમાં બાંગ્લાદેશના સામેની મેચમાં ઘૂંટણમાં ઈજા પહોંચવાના કારણે હાર્દિક પંડ્યાએ બોલિંગ નાખવાનું શરૂ ન હતું કર્યું.  
આગળનો લેખ
યુવક પર ટ્રેકટર ચડાવી ક્રૂર હત્યાનો VIDEO