રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2023 (16:12 IST)

યુવક પર ટ્રેકટર ચડાવી ક્રૂર હત્યાનો VIDEO

tractor
યુવક પર ટ્રેકટર ચડાવી ક્રૂર હત્યાનો VIDEO- રાજસ્થાનના ભરતપુરમાં જમીન વિવાદમાં એક શખ્સે 45 વર્ષીય આધેડની ટ્રેક્ટરથી કચડી નાખ્યો હતો. જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું

 
આ મામલો બાયણા પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામનો છે. ગામના બે પક્ષકારો બહાદુર સિંહ ગુર્જર અને અતર સિંહ ગુર્જર વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં બંને પક્ષોએ બાયણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતાં 22 જેટલા લોકોની અટકાયત કરી હતી

યુવક પર ટ્રેકટર ચડાવી ક્રૂર હત્યાનો  આ મામલો બાયણા પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામનો છે. ગામના બે પક્ષકારો બહાદુર સિંહ ગુર્જર અને અતર સિંહ ગુર્જર વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ પોલીસે કાર્યવાહી કરતાં 22 જેટલા લોકોની અટકાયત કરી હતી